AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદના વિવિધ બ્રિજ, ઓવરબ્રિજ, રેલવે અંડરપાસ પર કલર કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) બ્રિજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ -21,02,797.90 રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 22 જૂન 2023ના સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : અમદાવાદના વિવિધ બ્રિજ, ઓવરબ્રિજ, રેલવે અંડરપાસ પર કલર કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 2:13 PM
Share

 Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) બ્રિજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં આવેલા જુદા-જુદા રેલવે ઓવર બ્રિજ, રીવર બ્રિજ, માઇનોર બ્રિજ, ફલાયઓવર બ્રિજ, રેલવે અંડરપાસ, કલ્વર્ટ તેમજ સ્ટીલના ફુટ ઓવર બ્રીજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાબરમતી નદીથી પૂર્વ તરફ આવેલા વિવિધ બ્રિજ પર કલર કામ કરવા બાબતે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : આ નગરપાલિકામાં ડીઝાઇનિંગ, કન્સ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ રાઇઝિંગ મેઇન પાઇપલાઇનના કામનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ -21,02,797.90 રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 22 જૂન 2023ના સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર અંગેની વધુ માહિતી વેબસાઇટ www.nprocure.com પરથી મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">