Rajkot : કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ફરસાણ પણ મોંધા થયા

|

Aug 05, 2021 | 4:07 PM

દરેક ફરસાણમાં કિલોએ સરેરાશ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.રાજકોટમાં 1 કિલો ગરમ ગાંઠિયા પહેલા 390 રૂપિયાના ભાવે વેચાતા હતા જે હવે  400 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.

ગુજરાતમાં કપાસિયા તેલ(Cotton Seed Oil) ના ભાવમાં વધારો થતા ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. દરેક ફરસાણમાં કિલોએ સરેરાશ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.રાજકોટ(Rajkot) માં 1 કિલો ગરમ ગાંઠિયા પહેલા 390 રૂપિયાના ભાવે વેચાતા હતા જે હવે  400 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે તો પૌવા ચેવડો, તીખા ગાંઠિયા અને ફરાળી ચેવડો પણ કિલો દીઠ 10 રૂપિયા મોંઘો થઇ ગયો છે.

આ પણ  વાંચો : ખેડૂતો પોતાના ખેતર પર જ સરળતાથી બનાવી શકે છે જૈવિક ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો

આ પણ વાંચો :  SURAT : ગજેરા સ્કુલ આજથી બે દિવસ બંધ રાખવા SMCનો આદેશ, નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કર્યા હતા

Next Video