Rajkot : ધોરાજીમાં વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતાતુર, ડુંગળીના પાકમાં રોગ લાગ્યો

|

Aug 14, 2021 | 7:12 PM

તેમજ  વરસાદ ન વરસતા ડૂંગળીના પાકને રોગ લાગું પડી ગયો છે. જેના કારણે ડૂંગળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ જંતુનાશક દવાઓ છાંટવાથી પણ આ રોગ જતો નથી

રાજકોટ(Rajkot)જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં ડૂંગળીનું વાવેતર કરનારા ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિએ પહોંચી ગયા છે . તેમજ  વરસાદ ન વરસતા ડૂંગળીના પાકને રોગ લાગું પડી ગયો છે. જેના કારણે ડૂંગળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ જંતુનાશક દવાઓ છાંટવાથી પણ આ રોગ જતો નથી. છેલ્લા 25 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોને આશા છે કે સરકાર કેનાલમાં પાણી છોડશે. જ્યારે ખેડૂતો માટે પાકને બચાવવા માટે કેનાલના પાણી છેલ્લી આશા છે.

આ પણ વાંચો : Gandhinagar : સ્વીટી પટેલ હત્યા કેસમાં હાડકાંમાંથી ડીએનએ આઈસોલેટ કરવાની તજવીજ શરૂ

આ પણ વાંચો : આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો

Published On - 7:01 pm, Sat, 14 August 21

Next Video