VIDEO: રાજકોટમાં મહિલાને અપશબ્દો બોલતા યુવકનો વીડિયો થયો વાયરલ, CM તેના માસા હોવાનું જણાવી આપે છે ધમકી

|

Jul 26, 2020 | 9:23 AM

રાજકોટમાં મહિલાને અપશબ્દો બોલતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. યુવક વીડિયોમાં CM તેના માસા હોવાનું જણાવી ધમકી આપી રહ્યોં છે. સાથે પોલીસની ઓળખાણ આપીને પણ દાદાગીરી કરી રહ્યોં છે. જ્યારે CM કાર્યાલય દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી અને રાજકોટ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદીને […]

VIDEO: રાજકોટમાં મહિલાને અપશબ્દો બોલતા યુવકનો વીડિયો થયો વાયરલ, CM તેના માસા હોવાનું જણાવી આપે છે ધમકી

Follow us on

રાજકોટમાં મહિલાને અપશબ્દો બોલતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. યુવક વીડિયોમાં CM તેના માસા હોવાનું જણાવી ધમકી આપી રહ્યોં છે. સાથે પોલીસની ઓળખાણ આપીને પણ દાદાગીરી કરી રહ્યોં છે. જ્યારે CM કાર્યાલય દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી અને રાજકોટ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article