VIDEO: જો કોઈ ચમત્કાર ન થયો હોત તો, તંત્રએ બનાવેલા આ રસ્તા પર વાહન ચાલકનું મોત….

|

Sep 14, 2019 | 10:22 AM

રાજકોટના ધોરાજીના માર્ગો પરના ખાડા વાહનચાલકો માટે જાણે કે યમદૂત બની ગયા છે. જેતપુર રોડ પર પડેલા ખાડામાં એક એક્ટિવા ચાલક પડ્યો. અને પાછળથી આવી રહેલો ટ્રક આ એક્ટિવા ચાલક પર ફરી વળ્યો. જોકે સમગ્ર ઘટનામાં યુવકનો ચમત્કારિક બચાવ થયો. આ પણ વાંચોઃ ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ […]

VIDEO: જો કોઈ ચમત્કાર ન થયો હોત તો, તંત્રએ બનાવેલા આ રસ્તા પર વાહન ચાલકનું મોત....

Follow us on

રાજકોટના ધોરાજીના માર્ગો પરના ખાડા વાહનચાલકો માટે જાણે કે યમદૂત બની ગયા છે. જેતપુર રોડ પર પડેલા ખાડામાં એક એક્ટિવા ચાલક પડ્યો. અને પાછળથી આવી રહેલો ટ્રક આ એક્ટિવા ચાલક પર ફરી વળ્યો. જોકે સમગ્ર ઘટનામાં યુવકનો ચમત્કારિક બચાવ થયો.

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ. અને અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે. જોકે આ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાને લઇને સ્થાનિક તંત્રને અનેક રજૂઆતો કરાઇ છે. છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. અને વહેલીતકે બિસમાર રસ્તાના રિપેરીંગની કામગીરી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article