રાજકોટઃ ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં આવ્યું ઘોડાપૂર, લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

|

Aug 24, 2020 | 2:35 PM

રાજકોટના ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. જેતપુરનો સામાકાંઠા વિસ્તાર પણ જળબંબાકાર થયો છે. પાણીની સતત આવકના પગલે ભાદર-1 ડેમના 29 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા. આ પણ વાંચો: રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, […]

રાજકોટઃ ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં આવ્યું ઘોડાપૂર, લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

Follow us on

રાજકોટના ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. જેતપુરનો સામાકાંઠા વિસ્તાર પણ જળબંબાકાર થયો છે. પાણીની સતત આવકના પગલે ભાદર-1 ડેમના 29 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા.

આ પણ વાંચો: રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article