રાજકોટ પોલીસે 1.73 કરોડની રોકડ સાથે બે વ્યક્તિને ઝડપ્યા, ઈન્કમટેક્સ વિભાગને કરી જાણ

|

Nov 04, 2020 | 1:17 PM

રાજકોટ પોલીસે રૂપિયા 1.73 કરોડની રોકડ રકમ સાથે બે વ્યક્તિની અટક કરી છે. રાજકોટ પોલીસે કુવાડવા પાસેના ખેરવા ગામના પાટીયા પાસેથી મોરબીના બન્ને વ્યક્તિઓને રોકડા સાથે પકડ્યા છે. પોલીસે રોકડ રકમ અંગે હાથ ધરેલી પુછપરછમાં બન્ને વ્યક્તિઓએ માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા હોવાનું અને બેંકમાંથી રોકડ રકમ ઉપાડી હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે આ આ અંગે […]

રાજકોટ પોલીસે 1.73 કરોડની રોકડ સાથે બે વ્યક્તિને ઝડપ્યા, ઈન્કમટેક્સ વિભાગને કરી જાણ

Follow us on

રાજકોટ પોલીસે રૂપિયા 1.73 કરોડની રોકડ રકમ સાથે બે વ્યક્તિની અટક કરી છે. રાજકોટ પોલીસે કુવાડવા પાસેના ખેરવા ગામના પાટીયા પાસેથી મોરબીના બન્ને વ્યક્તિઓને રોકડા સાથે પકડ્યા છે. પોલીસે રોકડ રકમ અંગે હાથ ધરેલી પુછપરછમાં બન્ને વ્યક્તિઓએ માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા હોવાનું અને બેંકમાંથી રોકડ રકમ ઉપાડી હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે આ આ અંગે કોઈ પુરાવાઓ રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસે રોકડ રકમ અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. પોલીસે ગઈકાલે સંપન્ન થયેલી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી બાબતે પણ તપાસ હાથ ધરી છે. પોલીસનું અનુમાન છે કે, ગઈકાલે ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી હતી. તે સંપન્ન થયા બાદ આ બન્ને વ્યક્તિઓ, રોકડ રકમ લઈને જઈ રહ્યાં હતા, બન્ને વ્યક્તિઓ મોરબી જિલ્લાના જ હોવાથી તો ક્યાક ચૂંટણીકાર્યમાં વાપરવા માટે રૂપિયાની હેરફેર કરાઈ હતી કે કેમ તે દીશામાં પણ તપાસ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article