રાજકોટમાં સતત મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત, એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી

|

Sep 21, 2020 | 5:31 PM

રાજકોટમાં રસ્તે રઝળતો  મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીકથી વધુ મેડિકલ વેસ્ટ મળી આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જણાવવું રહ્યું કે એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી છે.   Web Stories View more આજનું […]

રાજકોટમાં સતત મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત, એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી

Follow us on

રાજકોટમાં રસ્તે રઝળતો  મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીકથી વધુ મેડિકલ વેસ્ટ મળી આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જણાવવું રહ્યું કે એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

Next Article