રાજકોટમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત,અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ફરી વળતા લોકો હાલાકીમાં મુકાયા

|

Sep 19, 2020 | 4:10 PM

રાજકોટ જિલ્લામાં બે કલાક બાદ વરસાદ વિરામ લીધો છે પણ આ બે કલાકમાં મેઘરાજાએ રાજકોટને પાણી-પાણી કરી નાખ્યું છે. વરસાદના આંકડાની વાત કરીએ તો, આ બે કલાકમાં રાજકોટ શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, કોટડા સાંગણીમાં 4.5 ઇંચ વરસાદ, લોધિકામાં 2.5 ઇંચ વરસાદ, જસદણમાં 2, પડઘરીમાં 1 તો ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટમાં વરસાદી દ્રશ્યો […]

રાજકોટમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત,અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ફરી વળતા લોકો હાલાકીમાં મુકાયા
https://tv9gujarati.in/rajkot-ma-be-kal…aalaki-ma-mukaya/

Follow us on

રાજકોટ જિલ્લામાં બે કલાક બાદ વરસાદ વિરામ લીધો છે પણ આ બે કલાકમાં મેઘરાજાએ રાજકોટને પાણી-પાણી કરી નાખ્યું છે. વરસાદના આંકડાની વાત કરીએ તો, આ બે કલાકમાં રાજકોટ શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, કોટડા સાંગણીમાં 4.5 ઇંચ વરસાદ, લોધિકામાં 2.5 ઇંચ વરસાદ, જસદણમાં 2, પડઘરીમાં 1 તો ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો.

રાજકોટમાં વરસાદી દ્રશ્યો જોઇએ તો વરસાદના કારણે પોપટપરાના નાળા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા. સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, મફતિયાપરા, હંસરાજનગર, પરસાના ગુરુદ્વારા, શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા. વિજય પ્લોટ, આંબેડકરનગર, લોધાવાડ ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વિજય પ્લોટ વિસ્તારમાં કાર, રીક્ષા અને બાઇક પાણીમાં ગરકાવ થયાનાં દ્રશ્યો સામે આવ્યા હતા.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:58 am, Sun, 30 August 20

Next Article