રાજ્ય સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત પર રાજકોટ કિસાન સંઘને અસંતોષ, કહ્યું કે લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય, મોડેથી ખેડુતોને લાભ નહી મળે

|

Sep 10, 2020 | 9:13 AM

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ કિસાન સંઘે સરકારના નિર્ણયથી અસંતોષ દર્શાવ્યો છે. સરકારે લાભ પાંચમમાં મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જોકે કિસાન સંઘની માગણી છે કે, લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય  કેમ કે લાભ પાંચમ સુધીમાં ખેડૂતોની મગફળી વેચાઈ જશે એટલે મોડા મોડા ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને […]

રાજ્ય સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત પર રાજકોટ કિસાન સંઘને અસંતોષ, કહ્યું કે લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય, મોડેથી ખેડુતોને લાભ નહી મળે
https://tv9gujarati.in/rajays-arkarni-t…ma-thaay-kahridi/

Follow us on

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ કિસાન સંઘે સરકારના નિર્ણયથી અસંતોષ દર્શાવ્યો છે. સરકારે લાભ પાંચમમાં મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જોકે કિસાન સંઘની માગણી છે કે, લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય  કેમ કે લાભ પાંચમ સુધીમાં ખેડૂતોની મગફળી વેચાઈ જશે એટલે મોડા મોડા ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને લાભ નહીં મળે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article