રાજકોટ: 1800 જેટલા તબીબો ઉતર્યા હડતાળ પર, ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ

|

Dec 11, 2020 | 5:05 PM

કેન્દ્ર સરકારે આયુર્વેદિક તબીબોને ઓપરેશનની છૂટ આપતા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે દેશભરમાં હડતાળ યોજી છે. રાજકોટ શહેરના 1800 જેટલા તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ રાખવામાં આવી છે. IMAનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય લોકો માટે ખૂબ નુક્સાનકારક સાબિત થશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં […]

રાજકોટ: 1800 જેટલા તબીબો ઉતર્યા હડતાળ પર, ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ

Follow us on

કેન્દ્ર સરકારે આયુર્વેદિક તબીબોને ઓપરેશનની છૂટ આપતા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે દેશભરમાં હડતાળ યોજી છે. રાજકોટ શહેરના 1800 જેટલા તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ રાખવામાં આવી છે. IMAનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય લોકો માટે ખૂબ નુક્સાનકારક સાબિત થશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે.

આ પણ વાંચો: શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article