રાજકોટમાં કોરોના સંક્રમણને પગલે RMC એક્શન મોડમાં આવી, શહેરમાં 7 સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

|

Nov 21, 2020 | 1:35 PM

રાજકોટમા કોરોનાના કેસ વધતા RMC એક્શન મોડમાં આવી છે. શહેરમાં આજથી 7 સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા છે. રાજકોટમાં સરેરાશ આરોગ્ય કેન્દ્રોમાં 4941ની ઓપીડી નોંધાઇ છે. સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફીસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ બાળક હનુમાનજી મંદિર, રૈયા ચોકડી, કે.કે.વી હોલ અને બાલાજી હોલ પાસે ટેસ્ટિંગ બુથ ઉભા કરાશે. 50 ધન્વંતરિ રથથી […]

રાજકોટમાં કોરોના સંક્રમણને પગલે RMC એક્શન મોડમાં આવી, શહેરમાં 7 સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

Follow us on

રાજકોટમા કોરોનાના કેસ વધતા RMC એક્શન મોડમાં આવી છે. શહેરમાં આજથી 7 સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા છે. રાજકોટમાં સરેરાશ આરોગ્ય કેન્દ્રોમાં 4941ની ઓપીડી નોંધાઇ છે. સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફીસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ બાળક હનુમાનજી મંદિર, રૈયા ચોકડી, કે.કે.વી હોલ અને બાલાજી હોલ પાસે ટેસ્ટિંગ બુથ ઉભા કરાશે. 50 ધન્વંતરિ રથથી ત્રણ દિવસમાં 26,210 લોકોને તપાસાયા.400થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ દિવસમાં 55211 ઘરનો સર્વે કરાયો. ધન્વંતરિ રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ અને ડોર ટુ ડોર સર્વેલન્સ કરાશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article