VIDEO: શું મનોરંજન માટે જીવને જોખમમાં મુકવાનો? રાઇડ્સ સંચાલકોની જીદ સામે કેમ ઘૂંટણયે પડ્યું તંત્ર?

|

Aug 17, 2019 | 8:26 AM

રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સ સંચાલકોને રાહત આપવા મામલે જિલ્લા કલેક્ટરે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગુપ્તા સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સરકારે હાઈ લેવલની ગાઈડલાઈ બનાવી છે. જેની પેટા સમિતિ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બનાવામાં આવી છે. આમ સુરક્ષાના તમામ પેરામીટરની સમીક્ષા બાદ રાઈડસ સંચાલકોને NOC આપવામાં આવશે […]

VIDEO: શું મનોરંજન માટે જીવને જોખમમાં મુકવાનો? રાઇડ્સ સંચાલકોની જીદ સામે કેમ ઘૂંટણયે પડ્યું તંત્ર?

Follow us on

રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સ સંચાલકોને રાહત આપવા મામલે જિલ્લા કલેક્ટરે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગુપ્તા સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સરકારે હાઈ લેવલની ગાઈડલાઈ બનાવી છે. જેની પેટા સમિતિ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બનાવામાં આવી છે. આમ સુરક્ષાના તમામ પેરામીટરની સમીક્ષા બાદ રાઈડસ સંચાલકોને NOC આપવામાં આવશે અને તંત્રની ટીમ સલામતી અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article