રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ વાસીઓ રાજીના રેડ, જુઓ VIDEO

|

Sep 02, 2019 | 9:14 AM

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી આસપાસના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઈ ગયા. Web Stories View more ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : […]

રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ વાસીઓ રાજીના રેડ, જુઓ VIDEO

Follow us on

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી આસપાસના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઈ ગયા.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, મુખ્યપ્રધાનના પત્ની અંજલીબેન રૂપાણી, ધનસુખ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો આજી ડેમ પહોંચ્યા અને આજી ડેમના જળને શ્રીફળ, ચુંદડી સાથે વધાવી લીધા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ 4 વર્ષ બાદ આજી ડેમ ઓવરફ્લો થતા ખુશી વ્યક્ત કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારો જળબંબાકાર

Published On - 9:13 am, Mon, 2 September 19

Next Article