VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ, 1 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા

|

Oct 18, 2019 | 6:33 AM

તો આ તરફ રાજકોટમાં પણ ડેન્ગ્યુનો ફફડાટ યથાવત છે. રાજકોટમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના વધુ 20 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 14 જ્યારે જિલ્લામાંથી 6 પોઝિટીવ કેસ નોંધાયા હતા.  આ પણ વાંચો: સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો […]

VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ, 1 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા

Follow us on

તો આ તરફ રાજકોટમાં પણ ડેન્ગ્યુનો ફફડાટ યથાવત છે. રાજકોટમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના વધુ 20 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 14 જ્યારે જિલ્લામાંથી 6 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ સાથે જ રાજકોટ જિલ્લા અને શહેરમાં ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના કુલ 582 કેસ ચોપડે નોંધાયા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારના 362 કેસ અને જિલ્લા વિસ્તારમાંથી 220 કેસનો સમાવેશ થાય છે. તો ડેન્ગ્યુના સતત વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યુ છે. અને લોકોમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ અટકે તે માટે જનજાગૃતિ માટેના કાર્યક્રમ સાથે સૂચના આપવાનું શરૂ કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Published On - 6:33 am, Fri, 18 October 19

Next Article