રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ આવ્યું બહાર, કંપની દ્વારા COVIFR ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી

|

Sep 28, 2020 | 10:04 AM

રાજકોટમાં વધુ એક ઈન્જેક્શનનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે COVIFR ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી છે. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા હોસ્પિટલના નામે 110 ઈન્જેક્શનના બીલ બનાવાયા હતા. જોકે હકીકતમાં વેદાંત હોસ્પિટલે આવા કોઈ ઈન્જેક્શન ખરીદ્યા જ નહોતા. આ રીતે કંપની ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરે છે. જોકે આ સમગ્ર કૌભાંડ સામે આવતા ક્રાઈમબ્રાંચે સચિન […]

રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ આવ્યું બહાર, કંપની દ્વારા COVIFR ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી

Follow us on

રાજકોટમાં વધુ એક ઈન્જેક્શનનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે COVIFR ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી છે. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા હોસ્પિટલના નામે 110 ઈન્જેક્શનના બીલ બનાવાયા હતા. જોકે હકીકતમાં વેદાંત હોસ્પિટલે આવા કોઈ ઈન્જેક્શન ખરીદ્યા જ નહોતા. આ રીતે કંપની ઈન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરે છે. જોકે આ સમગ્ર કૌભાંડ સામે આવતા ક્રાઈમબ્રાંચે સચિન પટેલ અને રજનીકાંત પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

Next Article