રાજકોટ: વીરપુર પાસેથી મળી રસ્તે રઝળતી ધોરણ 10ની ઉત્તરવહી

|

Mar 18, 2020 | 10:57 AM

રાજકોટના ગોંડલ અને વીરપુર નજીકથી ધોરણ 10ની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી છે. વીરપુર ચોકડી પાસે ધોરણ 10ની ઉત્તરવહી અને ઉત્તરવહીઓ ભરેલા 3 પોટલા મળી આવ્યા. બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રસ્તે રઝળથી મળ્યાની જાણ થતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આ ઉત્તરવહીઓ મધ્યસ્થ કેન્દ્ર પર મોકલવામાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં લઈ જતા સમયે પડી ગઈ […]

રાજકોટ: વીરપુર પાસેથી મળી રસ્તે રઝળતી ધોરણ 10ની ઉત્તરવહી

Follow us on

રાજકોટના ગોંડલ અને વીરપુર નજીકથી ધોરણ 10ની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી છે. વીરપુર ચોકડી પાસે ધોરણ 10ની ઉત્તરવહી અને ઉત્તરવહીઓ ભરેલા 3 પોટલા મળી આવ્યા. બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રસ્તે રઝળથી મળ્યાની જાણ થતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આ ઉત્તરવહીઓ મધ્યસ્થ કેન્દ્ર પર મોકલવામાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં લઈ જતા સમયે પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. જો કે ઉત્તરવહીઓની ટ્રાન્સફર સમયે કર્મચારીઓ પણ સાથે હોય છે, ત્યારે ઉત્તરવહીઓ પડી જવા બદલ કર્મચારીઓની બેદરકારી જવાબદાર છે.

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article