VIDEO: આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની અસર

|

Sep 11, 2020 | 10:45 AM

આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની અસર ને કારણે વરસાદ વરસી શકે છે. ગીરસોમનાથ, વલસાડ, અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 12-13 તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. Web […]

VIDEO: આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની અસર

Follow us on

આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશરની અસર ને કારણે વરસાદ વરસી શકે છે. ગીરસોમનાથ, વલસાડ, અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 12-13 તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article