ભાવનગર: મહુવામાં ગાજવીજ સાથે વરસાદ, શહેરના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી

|

Jul 15, 2020 | 12:16 PM

ભાવનગરના મહુવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 […]

ભાવનગર: મહુવામાં ગાજવીજ સાથે વરસાદ, શહેરના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી

Follow us on

ભાવનગરના મહુવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article