સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી

|

Jun 24, 2019 | 4:34 PM

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘમહેર થઈ ગયી છે. ખેડૂતો વાવણી માટે સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે હાલ મેઘરાજાની પધરામણી થઈ ગયી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, રાજકોટ, જામનગરમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યાં છે. આ પણ […]

સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘમહેર થઈ ગયી છે. ખેડૂતો વાવણી માટે સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે હાલ મેઘરાજાની પધરામણી થઈ ગયી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, રાજકોટ, જામનગરમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યાં છે.

આ પણ વાંચો:  વડાપ્રધાન મોદી Appleનો ફોન વાપરે છે કે Android? જાણો અમિત શાહ પણ ક્યાં ફોનથી નેતાઓની સાથે કરે છે વાત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વધારે થઈ છે. ગુજરાતમાં વરસાદના આગમનના લીધે અમુક વિસ્તારોમાં તો ખેડૂતોએ વાવણીની શરુઆત કરી દીધી છે તો ઘણાંબધાં વિસ્તારોમાં ખાસ એવો વરસાદ નથી પડ્યો જેના લીધે ખેડૂતો વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article