સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જુઓ VIDEO

|

Jun 01, 2020 | 4:56 AM

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાની અસરના પગલે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે સવારે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. સાથે જ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કામરેજ અને બારડોલી તાલુકાના કાદોડ ગામે પણ વરસાદ વરસ્યો હતો. આ પણ વાંચો: VIDEO: બોલીવુડના […]

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જુઓ VIDEO

Follow us on

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાની અસરના પગલે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે સવારે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. સાથે જ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કામરેજ અને બારડોલી તાલુકાના કાદોડ ગામે પણ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાનનું નિધન, મોડીરાત્રે મુંબઇની હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article