કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ, માંડવી, ભચાઉ, અંજાર, મુન્દ્રામાં મેઘકૃપા

|

Sep 20, 2020 | 11:23 PM

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ વિહોણા રહેતા કચ્છમાં આ વર્ષે મેઘરાજાની કૃપા વરસી છે. ચોમાસાના પ્રારંભે કચ્છમાં સારો વરસાદ વરસ્યો હતો. તો થોડાક દિવસના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદ વરસી રહ્યો છે. કચ્છના મુન્દ્રા, માંડવી, ભચાઉ અને રાપરમાં એક ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સતત બીજા દિવસે વરસેલા સારા વરસાદથી ખેતી અને […]

કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ, માંડવી, ભચાઉ, અંજાર, મુન્દ્રામાં મેઘકૃપા

Follow us on

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ વિહોણા રહેતા કચ્છમાં આ વર્ષે મેઘરાજાની કૃપા વરસી છે. ચોમાસાના પ્રારંભે કચ્છમાં સારો વરસાદ વરસ્યો હતો. તો થોડાક દિવસના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદ વરસી રહ્યો છે. કચ્છના મુન્દ્રા, માંડવી, ભચાઉ અને રાપરમાં એક ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સતત બીજા દિવસે વરસેલા સારા વરસાદથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા સૌ કોઈ ખુશ છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચોઃછોટાઉદેપુરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ, 10 દર્દીનો બચાવ, શ્રેય હોસ્પિટલ જેવી દુર્ધટના થતા અટકી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 10:52 am, Wed, 12 August 20

Next Article