સુરતમાં ડેટા એન્ટ્રી સેન્ટર પર દરોડા, નિયમોના પાલન વગર ડેટા સેન્ટર ચલાવતા સંચાલકની પોલીસે કરી અટકાયત

|

Jul 09, 2020 | 1:15 PM

સુરત શહેરમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, તેવામાં સુરત પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટિમો દ્વારા જ્યાં સોસીયલ ડિસ્ટન્ટ ના હોય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે. અઠવા વિસ્તારમાં આવેલ સોમેશ્વર કોપ્લેક્ષના ભોંયરામાં ડેટા સેન્ટર ધમધમી રહ્યું હતું, તે પણ કોઈ નિયમોને વગર. સીંટોમેટિક ટેક્નોલીજી કંપની દ્વારા આ સેન્ટર ચાલવામાં આવતું હતું. સુરત […]

સુરતમાં ડેટા એન્ટ્રી સેન્ટર પર દરોડા, નિયમોના પાલન વગર ડેટા સેન્ટર ચલાવતા સંચાલકની પોલીસે કરી અટકાયત

Follow us on

સુરત શહેરમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, તેવામાં સુરત પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટિમો દ્વારા જ્યાં સોસીયલ ડિસ્ટન્ટ ના હોય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે. અઠવા વિસ્તારમાં આવેલ સોમેશ્વર કોપ્લેક્ષના ભોંયરામાં ડેટા સેન્ટર ધમધમી રહ્યું હતું, તે પણ કોઈ નિયમોને વગર. સીંટોમેટિક ટેક્નોલીજી કંપની દ્વારા આ સેન્ટર ચાલવામાં આવતું હતું. સુરત પાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી રેડ કરી તો અધધ કરી શકાય તેમ 300 થી વધુ વિદ્યાર્થીઓ એકી સાથે બેસીને કામ કરી રહ્યા હતા. ત્યાં કોઈ નિયમોનું પાલન થતું ન હતું, જેથી પાલિકા દ્વારા સંચાલક વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી સંચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અનોખી રીતે દહેજની માંગણી, IRS પતિના પાંચ કરોડ મળે, તમારે એક કરોડ તો આપવા જ પડે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:13 pm, Thu, 9 July 20

Next Article