PM મોદી પર કરેલી ટિપ્પણીના જુદા-જુદા બે કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવશે ગુજરાત

|

Oct 09, 2019 | 8:54 AM

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટિપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી […]

PM મોદી પર કરેલી ટિપ્પણીના જુદા-જુદા બે કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવશે ગુજરાત

Follow us on

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટિપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી તેઓ હાજર રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવઃ હિમાલયા મોલ નજીક પોલીસ અને સ્થાનિકો વચ્ચે સર્જાયો વિવાદ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરી હતી. જેને લઈ મોદી સમાજે જુદા જુદા સ્થળો પર કેસ કર્યા હતા. જેને લઈ રાહુલ ગાંધી કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે- વિપક્ષનો અવાજ દબાવવા રાહુલ ગાંધી પર ભાજપે ખોટા કેસ કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:51 am, Wed, 9 October 19

Next Article