જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર

|

Sep 26, 2020 | 9:18 AM

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. Web Stories View more SBI આપી […]

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર

Follow us on

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article