રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ લીધો ભરડો, સાબરકાંઠાના પ્રાંતિજમાં માસ્ક વગર ફરી રહ્યા છે લોકો

|

Nov 24, 2020 | 10:43 PM

રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ તેનો ભરડો લેવાની શરૂઆત કરી છે. તંત્ર તમામ પ્રકારની તકેદારી વર્તવા માટે અને નિયમોના પાલન માટે કહી રહી હોવા છતાં લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. વાત સાબરકાંઠાના પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારની કરીએ તો અહી લોકો માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા. અગર માસ્ક વિષે પૂછવામાં આવે છે […]

રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ લીધો ભરડો, સાબરકાંઠાના પ્રાંતિજમાં માસ્ક વગર ફરી રહ્યા છે લોકો

Follow us on

રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ તેનો ભરડો લેવાની શરૂઆત કરી છે. તંત્ર તમામ પ્રકારની તકેદારી વર્તવા માટે અને નિયમોના પાલન માટે કહી રહી હોવા છતાં લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. વાત સાબરકાંઠાના પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારની કરીએ તો અહી લોકો માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા. અગર માસ્ક વિષે પૂછવામાં આવે છે તો બહાના તૈયાર જોવા મળે છે. જોકે માસ્ક વગર ફરવાની આ પદ્ધતિ ખુદના માટે તો ગંભીર છે જ સાથે સંક્રમણને જન્મ આપવા જેવી પણ છે. જનતામાં જાતે જાગૃતતા આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article