રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી

|

Dec 28, 2019 | 1:12 PM

તીડના તાંડવ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી છે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં ફળદુએ કહ્યું કે રાજસ્થાનની સરકાર નિષ્ક્રિય રહી એટલે ગુજરાતમાં તીડનું સંકટ ઊભું થયું. જો રાજસ્થાન સરકારે તીડને નિયંત્રિત કર્યા હોત તો રાજ્યના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો ન આવ્યો હોત. આ પણ વાંચોઃ ઓલ્મ્પિક […]

રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી

Follow us on

તીડના તાંડવ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી છે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં ફળદુએ કહ્યું કે રાજસ્થાનની સરકાર નિષ્ક્રિય રહી એટલે ગુજરાતમાં તીડનું સંકટ ઊભું થયું. જો રાજસ્થાન સરકારે તીડને નિયંત્રિત કર્યા હોત તો રાજ્યના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો ન આવ્યો હોત.

આ પણ વાંચોઃ ઓલ્મ્પિક ક્વોલિફાયરની મેચમાં મેરી કોમ અને નિકહત જરીને ન મેળવ્યા હાથ તો સર્જાયો વિવાદ

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article