VIDEO: આજથી રાજ્યભરમાં CAAના સમર્થનમાં પ્રદર્શન અને સંમેલન, નાગરિક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો

|

Dec 24, 2019 | 5:39 AM

અત્યાર સુધી તમે નાગરિકતા કાયદાનો વિરોધ જોયો પરંતુ આજથી જોવા મળશે બિલના સમર્થન કાર્યક્રમો. આજથી રાજ્યભરમાં CAAના સમર્થનમાં કાર્યક્રમો થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં બિલના સમર્થનમાં લોકો ખુલીને પ્રદર્શન કરશે. જે માટે રાજ્યભરમાં નાગરિક સમિતિની રચના કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો સાંજે 4 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે બિલના […]

VIDEO: આજથી રાજ્યભરમાં CAAના સમર્થનમાં પ્રદર્શન અને સંમેલન, નાગરિક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો

Follow us on

અત્યાર સુધી તમે નાગરિકતા કાયદાનો વિરોધ જોયો પરંતુ આજથી જોવા મળશે બિલના સમર્થન કાર્યક્રમો. આજથી રાજ્યભરમાં CAAના સમર્થનમાં કાર્યક્રમો થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં બિલના સમર્થનમાં લોકો ખુલીને પ્રદર્શન કરશે.

જે માટે રાજ્યભરમાં નાગરિક સમિતિની રચના કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો સાંજે 4 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે બિલના સમર્થનમાં પ્રદર્શન કરાશે. જેમાં સીએમ રૂપાણી પણ હાજર રહેશે. જ્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેવો નાગરિક સમિતિનો દાવો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article