રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનારા તલાટીઓ વિરુદ્ધ કાર્યવાહી

|

Dec 29, 2019 | 2:37 PM

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનાર તલાટીઓ સામે થઇ છે કાર્યવાહી. પડધરીના ચાર તલાટીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી વખતે આ તલાટીઓ રજા પર જતા રહ્યા હતા. એટલું જ નહિં આ મુદ્દ તેમણે કોઇને જાણ પણ નહોતી કરી. જેના કારણે ભૌમિક ફેફર, વિપુલ કલોલ, ભરત દોશી અને યુવરાજસિંહ ઝાલા […]

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનારા તલાટીઓ વિરુદ્ધ કાર્યવાહી

Follow us on

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનાર તલાટીઓ સામે થઇ છે કાર્યવાહી. પડધરીના ચાર તલાટીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી વખતે આ તલાટીઓ રજા પર જતા રહ્યા હતા. એટલું જ નહિં આ મુદ્દ તેમણે કોઇને જાણ પણ નહોતી કરી. જેના કારણે ભૌમિક ફેફર, વિપુલ કલોલ, ભરત દોશી અને યુવરાજસિંહ ઝાલા સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, શું હવે મારે ઘરે બેસીને આરામ કરવાનો છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article