BREAKING NEWS: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

|

Feb 24, 2020 | 6:26 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે. *BREAKING NEWS*Prime Minister Narendra Modi arrives at #Ahmedabad airport to receive US President Donald Trump.#Gujarat #TV9News #Ahmedabad […]

BREAKING NEWS: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:26 am, Mon, 24 February 20

Next Article