ગાંધી આશ્રમની મુલાકાત બાદ મોદી-ટ્રમ્પ પહોંચ્યા ‘મોટેરા’ ક્રિકેટ સ્ટેડિયમમાં

|

Feb 24, 2020 | 7:56 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી હવે તેઓ મોટેરા સ્ટેડિયમ આવી ચૂક્યા છે અને થોડા સમયમાં જ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થશે. […]

ગાંધી આશ્રમની મુલાકાત બાદ મોદી-ટ્રમ્પ પહોંચ્યા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી હવે તેઓ મોટેરા સ્ટેડિયમ આવી ચૂક્યા છે અને થોડા સમયમાં જ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંબોધન કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

Published On - 7:55 am, Mon, 24 February 20

Next Article