અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ કરી શરૂ

|

Feb 04, 2020 | 6:13 AM

ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. ગૃહવિભાગની આ મહત્વની બેઠકમાં એરપોર્ટથી મોટેરા અને ગાંધી આશ્રમના રૂટની, અમદાવાદ એરપોર્ટથી મોટેરા સુધી ટ્રાફિક ફોર્સ અંગે અને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ ટ્રાફિક નિયમન અંગે ચર્ચા થઈ છે. ટ્રમ્પ અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત કરે […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ કરી શરૂ

Follow us on

ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. ગૃહવિભાગની આ મહત્વની બેઠકમાં એરપોર્ટથી મોટેરા અને ગાંધી આશ્રમના રૂટની, અમદાવાદ એરપોર્ટથી મોટેરા સુધી ટ્રાફિક ફોર્સ અંગે અને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ ટ્રાફિક નિયમન અંગે ચર્ચા થઈ છે. ટ્રમ્પ અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત કરે તેવી શક્યતા હોવાથી આ રૂટ અંગે પણ ચર્ચા કરાઈ છે. બેઠકમાં અનેક આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા.

આ પણ વાંચોઃ ઘેડ પંથકના ખેડૂતોની પિયત માટેના પાણીની માગ પૂર્ણ, ભાદર ડેમમાંથી 16 હજાર 372 ક્યુસેક પાણી છોડાયું

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે હજુ તો યુએસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતું ગુજરાત સરકારે ટ્રમ્પના આગમની તૈયારીઓ આરંભી દીધી છે.. જે દર્શાવે છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ અમદાવાદ પધારશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:12 am, Tue, 4 February 20

Next Article