પ્રાથમિક સુવિધાઓ આપો અને વોટ લેવા આવો, અમદાવાદના હાથીજણનાં રહિશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

|

Oct 24, 2020 | 3:52 PM

અમદાવાદના હાથીજણ વિસ્તારની હાઉસિંગ સોસાયટીના રહિશો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાઉસિંગ સોસાયટીના રહિશોનું કહેવું છે કે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અનેક વખત રજૂઆત કરવા  છતાં સમસ્યાનું સમાધાન નથી થઇ રહ્યું. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોને ગટર,પાણી અને બિસ્માર રસ્તાઓની સમસ્યાને લઇ રહીશોને હાલાકી પડી રહી છે. Facebook પર તમામ મહત્વના […]

પ્રાથમિક સુવિધાઓ આપો અને વોટ લેવા આવો, અમદાવાદના હાથીજણનાં રહિશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

Follow us on

અમદાવાદના હાથીજણ વિસ્તારની હાઉસિંગ સોસાયટીના રહિશો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાઉસિંગ સોસાયટીના રહિશોનું કહેવું છે કે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અનેક વખત રજૂઆત કરવા  છતાં સમસ્યાનું સમાધાન નથી થઇ રહ્યું. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોને ગટર,પાણી અને બિસ્માર રસ્તાઓની સમસ્યાને લઇ રહીશોને હાલાકી પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article