બટાકાનું વાવેતર કરીને ખેડૂતો આ વર્ષે છે ખુશખુશાલ, જુઓ અમારી વિશેષ રજૂઆત

|

Jan 31, 2020 | 12:42 PM

બનાસકાંઠા જિલ્લામાં ડીસાને બટાકાનગરી તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના બટાકાની આવક બનાસકાંઠા જિલ્લામાંથી થતી હોય છે. જ્યારે ટીવીનાઈને બટાકાના ખેડૂતોની આ વર્ષે સ્થિતિ કેવી છે તેના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.  આ વર્ષે બટાકાનું સારું એવું ઉત્પાદન થયું હોય એવી જાણકારી મળી રહી છે અને ખેડૂતોને બજારમાં પણ સારા ભાવ મળી રહ્યાં છે. […]

બટાકાનું વાવેતર કરીને ખેડૂતો આ વર્ષે છે ખુશખુશાલ, જુઓ અમારી વિશેષ રજૂઆત

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં ડીસાને બટાકાનગરી તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના બટાકાની આવક બનાસકાંઠા જિલ્લામાંથી થતી હોય છે. જ્યારે ટીવીનાઈને બટાકાના ખેડૂતોની આ વર્ષે સ્થિતિ કેવી છે તેના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.  આ વર્ષે બટાકાનું સારું એવું ઉત્પાદન થયું હોય એવી જાણકારી મળી રહી છે અને ખેડૂતોને બજારમાં પણ સારા ભાવ મળી રહ્યાં છે. સારું ઉત્પાદન અને સારા ભાવના લીધે ખેડૂતો ખુશ છે. જુઓ અમારી રજૂઆત…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :  અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિગની સામે તંત્રે સપાટ્ટો બોલાવ્યો, 180 એકમ કર્યા સીલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article