ડભોઈમાં ચાર માળના જર્જરીત મકાનનો ભાગ તુટી પડ્યો, વાહનો દબાયા, કોઈ જાનહાની નહી

|

Sep 20, 2020 | 11:26 PM

વડોદરા જિલ્લાના ડભોઈમા ચાર માળના જર્જરીત મકાનનો એક ભાગ એકાએક તુટી પડતા વાહનો દબાઈ ગયા. સદનસીબે જર્જરીત મકાનનો ભાગ તૂટતા કોઈ જાનહાની થવા પામી નથી. ડભોઈની ભારત ટોકીઝ નજીક જર્જરીત મકાનને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ નોટીસને પગલે કોઈ જ કાર્યવાહી ના કરાતા આજે જર્જરીત મકાનનો એક ભાગ કડાકા સાથે […]

ડભોઈમાં ચાર માળના જર્જરીત મકાનનો ભાગ તુટી પડ્યો, વાહનો દબાયા, કોઈ જાનહાની નહી

Follow us on

વડોદરા જિલ્લાના ડભોઈમા ચાર માળના જર્જરીત મકાનનો એક ભાગ એકાએક તુટી પડતા વાહનો દબાઈ ગયા. સદનસીબે જર્જરીત મકાનનો ભાગ તૂટતા કોઈ જાનહાની થવા પામી નથી. ડભોઈની ભારત ટોકીઝ નજીક જર્જરીત મકાનને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ નોટીસને પગલે કોઈ જ કાર્યવાહી ના કરાતા આજે જર્જરીત મકાનનો એક ભાગ કડાકા સાથે તુટી પડ્યો.

આ પણ વાંચોઃશહેરોમાંથી ગ્રામ્યસ્તરે પહોચી ચૂકેલા કોરોનાને કાબુમાં લેવા, ઔદ્યોગિક વિસ્તારના કર્મચારીઓના શરુ કરાયા પરીક્ષણ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 8:09 am, Wed, 12 August 20

Next Article