પોરબંદરમાં ઉંચા ઉછળતા મોજા વચ્ચે દરીયામાં બોટ ડુબી,ખલાસીઓનો કરાયો બચાવ

|

Sep 20, 2020 | 10:54 PM

હાલ પહેલી ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે અનેક બોટો દરિયામાં માછીમારી કરવા ગઈ છે. ભારે પવન સાથે દરિયામાં તોફાની વાતાવરણ જોવા મળતું હતું. જેને લઈને ભારે પવન સાથે દરિયાના મોજા ઉંચા ઉછળી રહ્રાા હતા. દરિયાના આ રૌદ્ર સ્વરૂપને લઈને દરિયામાં માછીમારી કરવા ગયેલી દરિયામાં ડૂબતી બોટનો વીડિયો વાયરલ થયો હતો.દરિયામાં ભારે કરંટના […]

પોરબંદરમાં ઉંચા ઉછળતા મોજા વચ્ચે દરીયામાં બોટ ડુબી,ખલાસીઓનો કરાયો બચાવ
http://tv9gujarati.in/porbandar-ma-unc…alasio-no-bachav/

Follow us on

હાલ પહેલી ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે અનેક બોટો દરિયામાં માછીમારી કરવા ગઈ છે. ભારે પવન સાથે દરિયામાં તોફાની વાતાવરણ જોવા મળતું હતું. જેને લઈને ભારે પવન સાથે દરિયાના મોજા ઉંચા ઉછળી રહ્રાા હતા. દરિયાના આ રૌદ્ર સ્વરૂપને લઈને દરિયામાં માછીમારી કરવા ગયેલી દરિયામાં ડૂબતી બોટનો વીડિયો વાયરલ થયો હતો.દરિયામાં ભારે કરંટના કારણે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી જો કે બોટમાં સવાર ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 1:37 am, Sat, 15 August 20

Next Article