અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો? પાટીદાર ગ્રૂપમાં વાઈરલ થયું આ પોસ્ટર

|

Oct 13, 2019 | 6:11 AM

એક સમયનો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો છે. શું હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. આ સવાલો એટલા માટે ઉઠી રહ્યાં છે. હાલમાં હાર્દિક પટેલ પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે. અને ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે. […]

અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો? પાટીદાર ગ્રૂપમાં વાઈરલ થયું આ પોસ્ટર

Follow us on

એક સમયનો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો છે. શું હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. આ સવાલો એટલા માટે ઉઠી રહ્યાં છે. હાલમાં હાર્દિક પટેલ પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે. અને ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે. તેવા સમયે આ પોસ્ટરે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મળ્યા

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં હાર્દિક પટેલનો ફોટો સાથે લખ્યું છે કે, તેમના માટે કોઇ પાર્ટી મહત્વની નથી.સાથે ઉલ્લેખ કર્યો કે, તે ફક્ત ગુજરાતની જનતા માટે લડવા નિકળ્યો છે. શું આ પોસ્ટથી હાર્દિક પોતાની અનામત આંદોલન વાળી છાપ પાછી લાવવા માંગે છે. શું હાર્દિક ફરી એકવાર રાજકીય નેતામાંથી આંદોલનનો નેતા બનવા માંગે છે. આવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલ આ પોસ્ટર પાટીદારોના વોટ્સઅપ ગ્રુપમાં પણ વાયરલ થયું છે. જો કે જ્યારે આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે આ પોસ્ટ ખૂબ જ જૂની છે. અને તેના કોઇ સમર્થકે આ પોસ્ટ વાયરલ કરી હોઇ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article