અમદાવાદ પોલીસની મહેનતના પરિણામે 12 દિવસથી ગુમ રહ્યા બાદ આખરે વૃષ્ટિ અને શિવમ ઘરે પરત આવ્યા

|

Oct 11, 2019 | 9:23 AM

12 દિવસથી ગુમ રહ્યા બાદ આખરે વૃષ્ટિ અને શિવમ મળી ગયા છે. અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચંદિગઢ એરપોર્ટથી બંનેને લઈ અમદાવાદ પરત ફરી છે. ક્રાઈમબ્રાંચને ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાં તપાસ દરમિયાન વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા હતા. આ પણ વાંચોઃ રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ ‘ઠાકોર’ની જીત માટે શંકર ‘ચૌધરી’ મેદાને….કહ્યું 2022માં આપને થશે ફાયદો Web Stories […]

અમદાવાદ પોલીસની મહેનતના પરિણામે 12 દિવસથી ગુમ રહ્યા બાદ આખરે વૃષ્ટિ અને શિવમ ઘરે પરત આવ્યા

Follow us on

12 દિવસથી ગુમ રહ્યા બાદ આખરે વૃષ્ટિ અને શિવમ મળી ગયા છે. અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચંદિગઢ એરપોર્ટથી બંનેને લઈ અમદાવાદ પરત ફરી છે. ક્રાઈમબ્રાંચને ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાં તપાસ દરમિયાન વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ ‘ઠાકોર’ની જીત માટે શંકર ‘ચૌધરી’ મેદાને….કહ્યું 2022માં આપને થશે ફાયદો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે 29 સપ્ટેમ્બરના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થયા હતા. અને બાદમાં 1 ઓક્ટોબરે એક્ટ્રેસ સોહા અલી ખાને વૃષ્ટિના ગુમ થયા અંગે ટ્વીટ કર્યા બાદ સમગ્ર ખુલાસો થયો હતો. અને વૃષ્ટિના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અને સીસીટીવી ફૂટેજને આધારે ક્રાઈમબ્રાંચને તેમની ભાળ મળી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article