VIDEO: જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

|

Sep 17, 2019 | 4:08 AM

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર રાફટીગ પણ નિહાળ્યું. મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં એડવેન્ચર ગેમના ભાગરૂપે રીવર રાફટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચોઃ મા નર્મદાના વધામણાં કરવા […]

VIDEO: જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ
pm modi in safari park

Follow us on

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર રાફટીગ પણ નિહાળ્યું. મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં એડવેન્ચર ગેમના ભાગરૂપે રીવર રાફટીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 4:05 am, Tue, 17 September 19

Next Article