VIDEO: ઓક્ટોબરમાં વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે

|

Aug 30, 2019 | 4:48 AM

વડાપ્રધાન મોદી ઓક્ટોબર મહિનામાં વતનમાં આવશે. વડાપ્રધાન મોદી ગુજરાત આવીને રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલ એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે. રાજકોટની નવી સિવિલ હોસ્પિટલની સુવિધાની વાત કરીએ તો તેમાં 250 બેડ, તે સિવાય ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, યુરોલોજી અને નેફ્રોલોજીની સુવિધા પણ આપવામાં આવી છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું […]

VIDEO: ઓક્ટોબરમાં વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે

Follow us on

વડાપ્રધાન મોદી ઓક્ટોબર મહિનામાં વતનમાં આવશે. વડાપ્રધાન મોદી ગુજરાત આવીને રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલ એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે. રાજકોટની નવી સિવિલ હોસ્પિટલની સુવિધાની વાત કરીએ તો તેમાં 250 બેડ, તે સિવાય ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, યુરોલોજી અને નેફ્રોલોજીની સુવિધા પણ આપવામાં આવી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કાર્ડિયોલોજી અને કાર્ડિયોથરાસીસ, ઓપન હાર્ટ સર્જરી, બર્ન્સ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી તથા 4 બેડની આઈસીયુ અને અત્યાધુનિક 8 ઓપરેશન થિયેટર અને 8 સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article