VIDEO: PM મોદીએ 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ મેળવ્યા, માતાના સાથે ભોજન પણ ગ્રહણ કર્યું

|

Sep 17, 2019 | 10:07 AM

PM મોદી 69મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગઈકાલ રાત્રીથી જ ગુજરાત પહોંચી ગયા હતા. તેઓ પોતાના તમામ જન્મદિવસ નિમિત્તે માતા હીરાબાને મળવા ગાંધીનગર ખાતે પહોંચે છે. આ મુલાકાત દરમિયાન PM મોદી અને માતા હીરાબાએ સાથે ભોજન કર્યું. માતાના આશીર્વાદ લીધા હતા. સાથે સ્થાનિક લોકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ પણ વાંચોઃ નર્મદા […]

VIDEO: PM મોદીએ 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ મેળવ્યા, માતાના સાથે ભોજન પણ ગ્રહણ કર્યું
pm modi hiraba

Follow us on

PM મોદી 69મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગઈકાલ રાત્રીથી જ ગુજરાત પહોંચી ગયા હતા. તેઓ પોતાના તમામ જન્મદિવસ નિમિત્તે માતા હીરાબાને મળવા ગાંધીનગર ખાતે પહોંચે છે. આ મુલાકાત દરમિયાન PM મોદી અને માતા હીરાબાએ સાથે ભોજન કર્યું. માતાના આશીર્વાદ લીધા હતા. સાથે સ્થાનિક લોકો સાથે સેલ્ફી પણ પડાવી હતી.

આ પણ વાંચોઃ નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, ‘જળસાગર અને જનસાગરનું થયું મિલન’

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

Published On - 9:41 am, Tue, 17 September 19

Next Article