સુરતના એક કપલની કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે PM નરેન્દ્ર મોદીએ પણ કરી દીધા વખાણ, જુઓ VIDEO

|

Jan 21, 2019 | 6:48 AM

થોડા સમય પહેલા અમે સુરતના એક કપલે પોતાના લગ્ન માટે છપાવેલી કંકોત્રી તમારા સુધી પહોંચાડી હતી. આ કંકોત્રી રાફેલ થીમ પર હતી. અને હવે આ કંકોત્રીના પીએમ મોદી પણ દિવાના બની ગયા છે. મહત્વનું છે કે, સુરતની એક જોડી યુવરાજ પોખરાન અને સાક્ષી અગ્રવાલે પોતાના લગ્નની કંકોત્રીમાં પોતાની મનગમતી પાર્ટીને મત આપવાની વિનંતી કરી હતી, પરંતુ […]

સુરતના એક કપલની કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે PM નરેન્દ્ર મોદીએ પણ કરી દીધા વખાણ, જુઓ VIDEO

Follow us on

થોડા સમય પહેલા અમે સુરતના એક કપલે પોતાના લગ્ન માટે છપાવેલી કંકોત્રી તમારા સુધી પહોંચાડી હતી. આ કંકોત્રી રાફેલ થીમ પર હતી. અને હવે આ કંકોત્રીના પીએમ મોદી પણ દિવાના બની ગયા છે.

મહત્વનું છે કે, સુરતની એક જોડી યુવરાજ પોખરાન અને સાક્ષી અગ્રવાલે પોતાના લગ્નની કંકોત્રીમાં પોતાની મનગમતી પાર્ટીને મત આપવાની વિનંતી કરી હતી, પરંતુ કંકોત્રીની પાછળ કંઈક એવુ લખ્યુ જેને વાંચ્યા પછી તમને ઝટકો લાગી શકે છે. સુરતના રહેવાસી યુવરાજના લગ્ન સાક્ષી સાથે 22 જાન્યુઆરીએ થવાના છે. તેમના ખૂબ જ અનોખા કાર્ડમાં લખ્યુ છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીને મત આપી જીત અપાવીએ. સાથે જ નમો એપ દ્વારા બધાને પોતાનુ યોગદાન આપાવની વિનંતી કરી છે. આ જોડીનું કહેવુ છે કે, મોદીને મત આપવો એ અમને લગ્નમાં આપેલ ભેટ સમાન હશે.


એટલું જ નહિં રાફેલના કેટલાક ફેક્ટ્સ અંગે પણ તેમાં ઉલ્લેખ કરાયો છે. અને તેથી જ પીએમ મોદી આ કંકોત્રીના ચાહક બની ગયા છે.

જુઓ VIDEO:

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે પગાર મળે છે આ સરકારી અધિકારીઓને!

પીએમ મોદીએ આ કંકોત્રીની પ્રસંશા કરતા કહ્યું કે, આ કંકોત્રી દેશ માટે કઠિન પરિશ્રમ કરવાનો વધુ એક પ્રેરણાસ્ત્રોત બની ગઇ છે.

 

[yop_poll id=710]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article