સરદાર પટેલ જયંતી: વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી, જુઓ VIDEO

|

Oct 31, 2019 | 3:22 AM

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદી બુધવારે 30 ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે નવીદિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે […]

સરદાર પટેલ જયંતી: વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદી બુધવારે 30 ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે નવીદિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સરદાર પટેલની જન્મજયંતીએ સવારે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે. આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની 5 ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને NSG, CISF, NDRF તેમજ CRPF અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ વડાપ્રધાન મોદી આ અવસરનું સંબોધન પણ કરશે, તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9.50 કલાકે કેવડીયામાં નવ નિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદ્ઘાટન અને મુલાકાત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article