વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ, જુઓ VIDEO

|

Oct 30, 2020 | 11:14 PM

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ત્યારે આજે આખો દિવસ વડાપ્રધાને કેવડિયામાં પસાર કરીને વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે દેશનું સૌપ્રથમ મોર્ડન ગાર્ડન યુનિટી ગ્લો ગાર્ડન કેવડિયામાં તૈયાર કરાયું છે. જે 3.61 એકરમાં પથરાયેલું છે. તેમાં વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યુ. આ એપમાં કેવડિયાની તમામ વિગતો […]

વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ત્યારે આજે આખો દિવસ વડાપ્રધાને કેવડિયામાં પસાર કરીને વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે દેશનું સૌપ્રથમ મોર્ડન ગાર્ડન યુનિટી ગ્લો ગાર્ડન કેવડિયામાં તૈયાર કરાયું છે. જે 3.61 એકરમાં પથરાયેલું છે. તેમાં વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યુ. આ એપમાં કેવડિયાની તમામ વિગતો આપવામાં આવશે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article