વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું કર્યું ઉદ્ઘાટન, ટોય ટ્રેનમાં સવારી કરી આખા પાર્કને નિહાળ્યો

|

Oct 30, 2020 | 5:54 PM

વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન પાર્કમાં મનોરંજનની મજા માણી. વડાપ્રધાન મોદીએ અહીં ટોય ટ્રેનમાં સવારી કરીને આખા પાર્કને નિહાળ્યો હતો. આ દરમિયાન બાળ શૉ પણ નિહાળ્યા, જેમા બાળકોને પોષણથી લઈને આહાર સહિતને લગતી માહિતી આપવામાં આવે છે. અહીં બાળક એકવાર આવે તો ગમ્મતની સાથે સાથે જ્ઞાન પણ મળે. આ દરમિયાન વડાપ્રધાને એવી વર્ચ્યુઅલ ગેમ પણ રમી, જેમા […]

વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું કર્યું ઉદ્ઘાટન, ટોય ટ્રેનમાં સવારી કરી આખા પાર્કને નિહાળ્યો

Follow us on

વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન પાર્કમાં મનોરંજનની મજા માણી. વડાપ્રધાન મોદીએ અહીં ટોય ટ્રેનમાં સવારી કરીને આખા પાર્કને નિહાળ્યો હતો. આ દરમિયાન બાળ શૉ પણ નિહાળ્યા, જેમા બાળકોને પોષણથી લઈને આહાર સહિતને લગતી માહિતી આપવામાં આવે છે. અહીં બાળક એકવાર આવે તો ગમ્મતની સાથે સાથે જ્ઞાન પણ મળે. આ દરમિયાન વડાપ્રધાને એવી વર્ચ્યુઅલ ગેમ પણ રમી, જેમા તેઓ હાથથી છાશ વલોણા કરે અને સામે સ્ક્રિનમાં એક બેડામાં છાશ એકત્ર થાય. આ ગેમમાં સીએમ રૂપાણીએ પણ હાથ અજમાવ્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ઈન્ટલેક્ચ્યુઅલ ક્વિઝ ગેમ પણ રમ્યા, જેમા રમત રમતમાં મોટી મોટી વાતો શિખવા મળે.

આ પણ વાંચો: અમદાવાદ: સોલા સિવિલમાં લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે ACBએ તપાસ તેજ કરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article