અમદાવાદ: પીરાણા કચરાનો પહાડ બની જશે ઈતિહાસ, જુઓ કેવી રીતે થઈ રહી છે કામગીરી?

|

Oct 29, 2019 | 12:18 PM

પીરાણા અમદાવાદ ખાતે આવેલી એક ડમ્પિંગ સાઈટ છે. જ્યાં અમદાવાદ શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. અમદાવાદના લોકોના ઘરેથી ડોર ટુ ડોર કલેકશન કરીને આ કચરો પીરાણા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પીરાણામાં કચરાનો ડુંગરને લઈને હવે સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક મશીનો લગાવવામાં આવ્યા છે અને કચરાને અલગ કરવામાં આવી […]

અમદાવાદ: પીરાણા કચરાનો પહાડ બની જશે ઈતિહાસ, જુઓ કેવી રીતે થઈ રહી છે કામગીરી?

Follow us on

પીરાણા અમદાવાદ ખાતે આવેલી એક ડમ્પિંગ સાઈટ છે. જ્યાં અમદાવાદ શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. અમદાવાદના લોકોના ઘરેથી ડોર ટુ ડોર કલેકશન કરીને આ કચરો પીરાણા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પીરાણામાં કચરાનો ડુંગરને લઈને હવે સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક મશીનો લગાવવામાં આવ્યા છે અને કચરાને અલગ કરવામાં આવી રહ્યો છે. આમ આવનારા સમયમાં કદાચ પીરાણા ડમ્પિંગ સાઈટનું અસ્તિત્વ જ ના હોય!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article