VIDEO: ગાંધીનગર IITમાં Ph.dની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવ્યો

|

Jul 11, 2020 | 9:50 AM

IIT ગાંધીનગરમાં Ph.Dનો અભ્યાસ કરતી 33 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ પશ્ચિમ બંગાળની પિયુ ઘોષે તેના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મૃતદેહ પાસેથી અંગ્રેજીમાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી જેમાં લખ્યું હતું કે હું દુનિયાને અલવિદા કરૂ છું. મારૂ બોડી ડોનેટ કરી દેજો. લેબોરેટરીનો […]

VIDEO: ગાંધીનગર IITમાં Ph.dની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવ્યો

Follow us on

IIT ગાંધીનગરમાં Ph.Dનો અભ્યાસ કરતી 33 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ પશ્ચિમ બંગાળની પિયુ ઘોષે તેના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મૃતદેહ પાસેથી અંગ્રેજીમાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી જેમાં લખ્યું હતું કે હું દુનિયાને અલવિદા કરૂ છું. મારૂ બોડી ડોનેટ કરી દેજો. લેબોરેટરીનો સામાન લેબોરેટરીમાં અને પૂજાનો સામાન કોલેજના પૂજાઘરમાં આપી દેજો.

પોલીસે આ ચિઠ્ઠીને પણ તપાસ અર્થે એફએસએલમાં મોકલવા માટેની તજવીજ શરૂ કરી છે. તો પેનલ તબીબો મારફતે તેણીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ગત સોમવારના રોજ તેનો મૃતદેહ તેના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જો કે આ યુવતીએ ત્રણ જુલાઇના રોજ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે કેમ કે આ દિવસથી જ તેણે ફોન રિસીવ નહોતા કર્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article