VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં

|

Jul 10, 2019 | 8:49 AM

રાજ્યમાં પાર્કિંગ ચાર્જ આપવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો હવેથી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે. હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે- જો મૉલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ ઉઘરાવશે તો, કૉર્પોરેશન અને પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે પાર્કિંગ ચાર્જ વસૂલતા મૉલ-મલ્ટીપ્લેક્સના […]

VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં

Follow us on

રાજ્યમાં પાર્કિંગ ચાર્જ આપવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો હવેથી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે. હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે- જો મૉલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ ઉઘરાવશે તો, કૉર્પોરેશન અને પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે પાર્કિંગ ચાર્જ વસૂલતા મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકોની મનમાની નહીં ચાલે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલની અધુરી મેચના બીજા દિવસે પણ વરસાદ આવ્યો તો પછી આવું થશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આગાઉ હાઇકોર્ટની સિંગલ બેન્ચે નિયત કરેલા પાર્કિંગ ચાર્જના નિર્ણયને પણ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે રદ્દ કર્યો છે. જોકે, પાર્કિંગનો ચાર્જ કેટલો વસૂલી શકાય તે હાઈકોર્ટ નક્કી નહીં કરે પરંતુ સંબંધીત સત્તાધીશોએ જ નિયત પાર્કિંગ ચાર્જ નક્કી કરવાનો રહેશે. મહત્વનું છે કે કેટલીક જગ્યાએ ખૂબજ વધારે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવેથી જો કોઈ મૉલ-મલ્ટીપ્લેક્સમાં મનફાવે તેમ ઉંચો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો, પોલીસ અને કોર્પોરેશન ચાર્જ વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article