અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

|

Sep 12, 2019 | 6:02 AM

    Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા? રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી […]

અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

Follow us on

 

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અમદાવાદમાં સતત બીજા દિવસે વાહનચાલકો PUC કઢાવવા ઉમટી રહ્યા છે. નજીકના પેટ્રોલપંપ કે PUC કેન્દ્રો પર વાહનચાલકોની લાઈનો લાગી છે. સરકાર દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરવા પર તોતિંગ દંડ નાખવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકો તોતિંગ દંડથી બચવા માટે નિયમોનું પાલન કરી રહ્યા છે. અત્યાર સુધી PUC કઢાવવાથી બચતા વાહનચાલકો PUC કરાવવા માટે લાઈનમાં ઉભા છે. હાલ PUC કઢાવવા માટે પડાપડી થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article