જામનગરના કાલાવડના નાયબ મામલતદારનો વીડિયો વાયરલ, લોકોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ

|

Jun 18, 2020 | 2:12 PM

જામનગરના કાલાવડની મામલતદાર ઓફિસનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં નાયબ મામલતદારની બેજવાબદારી છતી થતી જોવા મળી છે. નાયબ મામલતદાર યોગેશ રાયઠઠ્ઠા લોકોને પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. લોકોનું કહેવું છે કે તેમને કલાકો સુધી બહાર બેસાડી રાખવામાં આવે છે અને સરખો જવાબ આપતા નથી. જુદા જુદા કામો લઈને આવતા લોકો કલાકો સુધી […]

જામનગરના કાલાવડના નાયબ મામલતદારનો વીડિયો વાયરલ, લોકોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ

Follow us on

જામનગરના કાલાવડની મામલતદાર ઓફિસનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં નાયબ મામલતદારની બેજવાબદારી છતી થતી જોવા મળી છે. નાયબ મામલતદાર યોગેશ રાયઠઠ્ઠા લોકોને પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. લોકોનું કહેવું છે કે તેમને કલાકો સુધી બહાર બેસાડી રાખવામાં આવે છે અને સરખો જવાબ આપતા નથી. જુદા જુદા કામો લઈને આવતા લોકો કલાકો સુધી એ આશાએ બહાર બેસી રહે છે કે તેમનું કામ પૂરું થશે, પરંતુ નાયબ મામલતદાર પોતાનું વર્તાવ સુધારવા તૈયાર નથી અને તેમને કોઈનો પણ ડર ન હોવાનું રટણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ચીનથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખનું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article